Skip to product information
Messages from 40 Masters (Gujarati) - ૪૦ માસ્ટર્સ તરફથી સંદેશ by C. Aruna

Messages from 40 Masters (Gujarati) - ૪૦ માસ્ટર્સ તરફથી સંદેશ by C. Aruna

Rs. 399.00

“૪૦ માસ્ટર્સ તરફથી સંદેશ” સી.અરુણા દ્વારા પ્રસારિત સામગ્રી છે. ૧૯૯૩-૯૪ દરમ્યિાન તેણીને ઓટો-રાઇટિંગના માધ્યમથી ૪૦ ઉલ્લેખનીય વ્યક્તિઓથી આ સંદેશ મળ્યા છે. આ પુસ્તક આધ્યાત્મમાં મૌલિક શોધ છે, જે આમજનતાના જીવનમાં પ્રકાશ લાવવા અને આધ્યાત્મિક તાત્કાલિકતા માટે તમારા આહ્ વાહનને પ્રેરિત કરશે. પ્રબુધ્ધ લોકોના બધા સંદેશ તમને પરિવર્તનની એ નવી લહેર પર લઇ જશે, જેની તમે લાંબા સમયથી શોધ કરી રહ્યા છો. આ પુસ્તકને તમારી આત્માની યાત્રાના પથમાં માર્ગદર્શક ઊર્જા બનાવો.

You may also like