Skip to product information
Conversations with Mahavatar Babaji (Gujarati) - મહાવતાર બાબાજીની સાથે વાર્તાલાપ by Master Pallavi
Rs. 250.00
મહાવતાર બાબાજીની સાથે વાર્તાલાપ” આ એક ભારતીય યોગીની અનકહી વાર્તા છે. પોતાના આત્મસાક્ષાત્કારની અસાધારણ યાત્રાનું વર્ણન છે. આ વાર્તા તમને આત્મઅનુભૂતિના માર્ગ પર પ્રેરણા આપશે. આપણા માનવીય જીવનના અનુભવની બહાર સામંજસ્ય અને સત્યને શોધવામાં મદદ કરશે. જેમ તમે આ પુસ્તકના પાનામાં ડૂબી જશો. તમારા મનમાં આત્મબોધ વિકસિત થશે જે તમને તમારા સાચા ’સ્વ’ ની નજીક લઇ જશે.