Skip to product information
Aatmjagrutina Rahsyo (Gujarati) - આત્મજાગૃતિના રહસ્યો by Brahmarshi Pitamaha Patriji

Aatmjagrutina Rahsyo (Gujarati) - આત્મજાગૃતિના રહસ્યો by Brahmarshi Pitamaha Patriji

Rs. 270.00

આ પુસ્તક તમારી વિચારધારા બદલી દેશે જયાં બ્રહ્મર્ષિ પિતામહ પત્રીજીએ આપણી આંતરિક ભૂમિકાઓ ભજવવાની શક્તિની બાબતમાં આપણને વધું ઊંડાણમાં લઇ જઇ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આધ્યાત્મિકતા ને બહાર લાવ્યા છે. કેવી રીતે આપણે પોતાની વિચારસરણીને શુદ્ધ કરીને આપણે જે વિચારીએ છીએ તે કેવી રીતે મેળવી શકીએ તે જ્ઞાન પ્રદાન કર્યું છે. તથા કેવી રીતે આપણી વાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને કેવી વાણી હોવાથી આપણે લોકપ્રિય બની શકીએ છીએ અને આપણા આત્માની શુદ્ધતા જાળવી શકીએ છીએ. આપણી ભૌતિક અને આધ્યાત્મિક જાગૃતિનું રહસ્ય અમારા આ પુસ્તક દ્વારા બહાર  આવ્યું છે, જે તમારા જીવનને નવી દિશા બતાવશે.

 

You may also like