top of page

Tulsivanam
Gujarati
(તુલસીવનમ્)
Revati Devi
શું તમે તમારા જીવનમાં ભૌતિક તથા આધ્યાત્મિક પ્રગતિ કરવા માંગો છો ? શું આધ્યાત્મિકતા તમને મુશ્કેલ લાગે છે ? જ્ઞાન હોય છતાં પણ, શું તમે તમારા જીવનમાં ગૂંચવાઇ ગયા છો ? આવા ઘણા બધા અંતર્મનના પ્રશ્નોના ઉત્તર તમને આધ્યાત્મિક ગુરુ જ આપી શકે છે. માનવ જીવનની સફળતા ફક્ત ભૌતિક વાસ્તવિકતા જ નથી આત્મિક વાસ્તવિકતાથી છે. આ સત્યને ઉજાગર કરવા માટે, બ્રહ્મશ્રી પિતામહ પત્રીજીએ, આ પુસ્તકના માધ્યમથી આપણને આત્માની પવિત્રતા પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે. આને અત્યંત સુંદર અને સરળ ભાષામાં સમજાવતા, આપણી અનેક જટિલ સમસ્યાઓનો માર્ગ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તમારી આધ્યાત્મિક શોધમાં, “તુલસીવનમ્” નું જ્ઞાનામૃત તમને સફળતા અપાવવામાં અત્યંત સહાયક બનશે. આનો લાભ તમે પોતાની તથા બીજાની જીવનશૈલી ઉત્તમ કરવા માટે અવશ્ય કરી શકો છો..
Available on Amazon & Flipkart.
Tulsivanam Gujarati: Books
bottom of page